દોરો હજી ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદિત નથી. જે હજી અનુવાદિત નથી તે અંગ્રેજીમાં બતાવવામાં આવે છે.
ગીતશાસ્ત્ર 117
આ અધ્યાય આમાં આવે છે: Boek V
1પૃથ્વીના સર્વ લોકો યહોવાહની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને મહાન માનો. 2કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે અને યહોવાહની સત્યતા સર્વકાળ ટકે છે. યહોવાહની સ્તુતિ કરો.
1Praise Yahweh, all you nations! Extol him, all you peoples! 2For his loving kindness is great toward us. Yahweh’s faithfulness endures forever. Praise Yah!
1Looft den HEERE, alle heidenen; prijst Hem, alle natien! 2Want Zijn goedertierenheid is geweldig over ons, en de waarheid des HEEREN is in der eeuwigheid! Hallelujah!
આ કલમને હાઇલાઇટ કરવા, નોંધ ઉમેરવા કે કૉપી કરવા Enter દબાવો. તીર કી આગલી કલમ પર લઈ જાય છે.
કલમોના ક્રમાંક પસંદ કરેલા અનુવાદને અનુસરે છે અને થોડા અધ્યાયોમાં એક કલમ જેટલો ફરક હોઈ શકે છે.